ઓવૈસીએ કહ્યું- SIR એક રીતે બેકડોર NRC છે: સરકાર નાગરિકતાની તપાસમાં આ જ પ્રક્રિયા અપનાવશે
ઓવૈસીએ SIRને બેકડોર NRC ગણાવ્યું AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં SIRને એક રીતે “બેકડોર NRC” ગણાવતાં કીઆ કે ભાજપ સરકાર આ પ્રક્રિયાને ભવિષ્યમાં નાગરિકતાની પૂછપરછ માટે રૂપાંતરિત કરી શકે છે. તેમણે જણાવ્યુ કે તેમની પાર્ટી શરૂઆતથી જ SIRનો વિરોધ કરી રહી છે અને લોકો આ મુદ્દાને હળવાશથી ન લેવા … Read more