CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ‘જન મહાભિયોગ’ ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન, જાણો ક્યારે યોજાશે | Gujarat Samachar
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જન મહાભિયોગ ‘ઇન્ડિયા’ ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જન મહાભિયોગ (પબ્લિક ઇમ્પીચમેન્ટ) ચલાવવાની જાહેરાત કરી છે. ગઠબંધનનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ અને મતદાર યાદીમાં થયેલા પરિવર્તનોનો વિરોધ કરવા માટે આ પગલું લેવાયું છે. 30 ઓક્ટોબરે મૉક પાર્લિયામેન્ટમાં જનતાનો નિર્ણય રજૂ થશે. ગઠબંધનની યોજના અનુસાર 30 ઓક્ટોબરે દિલ્હી … Read more