મૉક સંસદમાં CEC વિરુદ્ધ 6 આરોપો સાથે ‘જન મહાભિયોગ’ પ્રસ્તાવ પસાર; ખડગે–રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આકરો પ્રહાર
મૉક સંસદમાં CEC વિરુદ્ધ 6 આરોપો નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિપક્ષી INDIA ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રતીકાત્મક ‘જન મહાભિયોગ’ અથવા મૉક સંસદનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારે કરી અને મલ્લિકાર્જુન ખડગેએ પ્રસ્તાવ રજૂ કર્યો. કાર્યક્રમનું સમાપન લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સંબોધન અને … Read more