જેફ્રી એપ્સટીન સાથે હરદીપ પુરીની કથિત તસવીરો વાઈરલ! વિપક્ષે ઉઠાવ્યા સવાલો, ભાજપ સરકાર ઘેરાઈ
હરદીપ પુરી જેફ્રી એપ્સટીન સાથેની કથિત તસવીરો વાઈરલ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની જેફ્રી એપ્સટીન સાથેની કથિત તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રાજકારણમાં તૂફાન આવી ગયો છે. કોંગ્રેસ, ટી એમ સી, એનસીપી અને શિવસેના (યુબીટી) સહિતના વિપક્ષી નેતાઓએ આ તસવીરો શેર કરીને કેન્દ્ર સરકાર અને મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. વિપક્ષે આ મુલાકાત … Read more