જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ CJP નો હવે શું છે પ્લાન? દેશભરમાં નહીં પણ સીધા મુંબઈથી દિલ્હીમાં ધામા નાખશે ‘કોકરોચ’ | Gujarat Samachar
જ્ઞાનેશ કુમાર રાજીનામુંની માંગ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે દિલ્હીનું જંતર-મંતર ખાતે ધરણાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સંગઠને જણાવ્યું છે કે તેઓ મુંબઈથી સીધા દિલ્હી કૂચ કરશે અને લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા હોવાના મુદ્દાને લઈને લોકશાહી બચાવવા આંદોલન કરશે. CJPએ જણાવ્યું … Read more