CJPએ 1 નવેમ્બરની રેલીમાં INDIA ગઠબંધનને સમર્થન આપ્યું, SIR બાબતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
CJP INDIA ગઠબંધનને સમર્થન આપે છે GS ટીમ, 28 ઓક્ટોબર, 2026 – કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જાહેર કર્યું છે કે તે 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી INDIA ગઠબંધનની રેલીનું સમર્થન આપે છે. પાર્ટીએ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ની પ્રક્રિયાને લઇને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. … Read more