અભિજિત દીપકે મોડી રાતે CJPની સ્થિતિ સ્પષ્ટ કરી: “અમે સત્તા પરિવર્તન નથી ઇચ્છતા, પરંતુ…”

30 દિવસનું એડ-હોક બોનસ

CJPની સ્થિતિ સ્પષ્ટ દિલ્હીના કનૉટ પ્લેસ ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ‘લહેરા દો તિરંગા’ અભિયાનની જાહેરાત બાદ રાજકીય તણાવ વધી ગયો છે. પાર્ટીના નેતા આશુતોષ રાંકા અને સૌરવ દાસની અટકાયત અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે CJP પ્રમુખ અભિજિત દીપકે મધરાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની સ્થિતિ જાહેર કરી. તેમણે કહ્યુ કે … Read more