રાહુલ ગાંધીએ ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’ માટે 1 નવેમ્બરે જોડાવાની અપીલ કરી
રાહુલ ગાંધીએ ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’ માટે 1 નવેમ્બરે જોડાવાની અપીલ કરી રામલીલા મેદાન, દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ‘ચલો દિલ્હી રામલીલા માર્ચ’માં દેશવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમણે આ આંદોલનને લોકશાહી, બંધારણની રક્ષા અને ‘વોટ ચોરી’ અટકાવવા માટેનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું છે. રાહુલ … Read more