‘દેશમાં હવે લોકશાહી રહી નથી’, હૈદરાબાદમાં રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીનો નિવેદન હૈદરાબાદમાં આયોજિત ‘ભારત સમિટ 2026’ ને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કડક પ્રહાર કરતા દાવો કર્યો કે “ભારત હવે લોકશાહી નથી.” તેમણે 2014થી ભારતના લોકતાંત્રિક સંસ્થાઓને સુનિયોજિત રીતે નબળી પાડવામાં આવી છે અને 2014 અને 2024 ની લોકસભા ચૂંટણીમાં અનિયમિતતાઓ થઈ હોવાનો આક્ષેપ કર્યો. રાજકીય વ્યવસ્થામાં ફેરફાર રાહુલ ગાંધીએ … Read more