લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટમાં 13 આરોપીઓના નામ, ડૉ. ઉમર નબીને મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાણ

ભારત-શ્રિલંકા મહાસાગર મિશન

લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટમાં 13 આરોપીઓના નામ દિલ્લીના લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટમાં અનેક મહત્વના ખુલાસા થયા છે. ચાર્જશીટ મુજબ કુલ 13 આરોપીઓના નામ દાખલ થયા છે અને તપાસ એજન્સીએ ડૉ. ઉમર નબીને મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવ્યો છે. તપાસમાં જણાવાયું છે કે વિસ્ફોટમાં ઉપયોગમાં લેતી i20 કારને VBIED (વિસ્ફોટકથી ભરેલ વાહન) તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી … Read more