રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ: 2નાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ
રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ રાજ્યના નાગૌર જિલ્લાના બડલી વિસ્તારમાં ગુરુવારે સવારે 9.40 વાગ્યે ફટાકડાના ગોડાઉનમાં ભારે બ્લાસ્ટ થયો. ઘટનામાં બે લોકોના મોત થયા છે અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે. બ્લાસ્ટનો ધડાકો આસપાસ અડધા કિલોમીટર સુધી સાંભળવામાં આવ્યો હતો. ઘટનાની વિગત પ્રાથમિક તપાસ મુજબ મૃત્યુ પામનારાઓ પિતરાઈ ભાઈઓ તરીકે … Read more