મુઝફ્ફરપુરમાં PNG ગેસ પાઈપલાઈન ફાટતા ભયાનક બ્લાસ્ટ: 2 લોકોના મોત, 10થી વધુ ઘાયલ
મુઝફ્ફરપુરમાં PNG ગેસ પાઈપલાઈન બ્લાસ્ટ બિહારના મુઝફ્ફરપુર શહેરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોબરસાહી-ડુમરીમાં સોમવારે માર્ગ નિર્માણ દરમિયાન PNG ગેસ પાઈપલાઈન તૂટી ગઇ અને ભારે ગેસ લીકેજ બાદ ભયાનક વિસ્ફોટ થયો. સ્થાનિક અને મિડિયા રિપોર્ટો અનુસાર આ અકસ્માતમાં કુલ 2 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો દાઝી અને ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર … Read more