ઉત્તર ભારત જતા મુસાફરો માટે રાહત: અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે 2 વન-વે સ્પેશિયલ ટ્રેન ચાલશે
ઉત્તર ભારત જતા મુસાફરો માટે રાહત પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુઝફ્ફરપુર અને બરૌની માટે ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી મુસાફરીની ભીડને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનો 21 અને 22 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરોને રાહત આપશે. ટિકિટ બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન … Read more