હાથીખાનાના મકાનમાં બ્લાસ્ટમાં વધુ એકનું મોત
હાથીખાનાના મકાનમાં બ્લાસ્ટ હાથીખાનાના મહાવત ફળિયામાં સોમવારે સાંજે એક મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના દાઝી ગયેલા સભ્યોમાં વધુ એકનું મોત થતાં કુલ મૃત્યુઆંક ૨ થયો છે. બુધવારે મેહમૂદાબેન ફિરોજભાઇ મલેક (ઉં.વ. ૪૫)નું મોત થયું હતું અને આજે વસીમ ફિરોજભાઇ મલેક (ઉં.વ. ૨૮)નું મૃત્યુ નોંધાયું છે. પ્રાથમિક તપાસમાં બ્લાસ્ટ ગેસ લીકેજને … Read more