વનડે વર્લ્ડ કપ 2027: સત્તાવાર કાર્યક્રમ આજે જાહેર થવાની છે, 14 ટીમો વચ્ચે 57 મેચ અને 12 સ્ટેડિયમ પર રમાશે

તરસાલી-બરોડા ડેરી રોડ અકસ્માત

વનડે વર્લ્ડ કપ 2027નો સત્તાવાર કાર્યક્રમ આઈસીસી વનડે વર્લ્ડ કપ 2027નો સત્તાવાર કાર્યક્રમ આજે જાહેર કરવાનું છે. યજમાને સંયુક્ત રીતે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા કરશે. ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે, જેમાં 57 મેચો યોજાશે અને બધા મુકાબલા 12 સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027ના રોજ થવાની શક્યતા … Read more