કોટંબીમાં ભારતનો વિજયી પ્રારંભ: ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવ્યો, શ્રેણીમાં 1-0
ભારતનો વિજયી પ્રારંભ કોટંબીના BCA સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વન-ડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની આગબિયાદ મેળવી. ભારતે ઝિમ્બાબ્વે દ્વારા મુકાયેલ 198 રનના લક્ષ્યને માત્ર 27.1 ઓવરમાં પૂર્ણ કર્યું. શ્રી ચરણીના ચાર વિકેટ અને પ્રતીકા રાવલની અણનમ સદી સાથે શેફાલી વર્માની આક્રમક બેટિંગ જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ. મેચનો સારાંશ … Read more