149 વર્ષમાં પહેલીવાર: શારજાહમાં ઝિમ્બാബ્વેની ટીમે એક જ ટેસ્ટમાં બંને ઇનિંગ્સમાં 500+ રન બનાવ્યા
ઝિમ્બાબ્વેની ટીમે 500+ રન બનાવ્યા શારજાહમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમે 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ મેચની બંને ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ ઇનિંગમાં 504 અને બીજી ઇનિંગમાં 523/5 રન બનાવ્યા. મેચ અંતે પરિણામ અનિર્ણિત (ડ્રો) રહ્યો. ઝિમ્બાબ્વેનું પ્રથમ ઈનિંગ 504 … Read more