75 વર્ષનો રેકોર્ડબ્રેક… 41ની ઉંમરે બેવડી સદી ફટkari ઝિમ્બાબ્વેના ક્રેગ ઈરવિને રચ્યો ઇતિહાસ

ક્રેગ ઈરવિની બેવડી સદી

ક્રેગ ઈરવિની બેવડી સદી શારજાહ ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન ક્રેગ ઈરવિએ 206 રન બનાવી ઇતિહાસ રચ્યો છે. ઈરવિ, જેમની ઉંમર 41 વર્ષ અને 82 દિવસ હતી, 75 વર્ષમાં ટેસ્ટમાં 40 વર્ષની વયથી ઉપરના ખેલાડી દ્વારા બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા છે. તેમની આ ઇનિંગ્સથી મેચ હાઈ-સ્કોરિંગ ડ્રોમાં સમાપ્ત થઈ … Read more