ભારત-ઝિમ્બાબ્વેની મહિલા ટીમો 3 વન-ડે શ્રેણી માટે વડોદરા આવી પહોંચી

ભારત-ઝિમ્બાબ્વેની મહિલા ટીમો

ભારત-ઝિમ્બાબ્વેની મહિલા ટીમો વડોદરા આવી પહોંચી વડોદરામાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઉત્સાહ ફરી જોવા મળ્યો છે. ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ટીમો 3 વન-ડે મેચની શ્રેણી માટે કોટંબી સ્થિત BCA સ્ટેડિયમ માટે વડોદરા પહોંચી ગઈ છે. શ્રેણીના મેચો 23, 25 અને 28 ઓક્ટોબરે યોજાશે અને બંને ટીમોના આગમન સાથે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીમોનો … Read more