પવિત્ર યુદ્ધ જેવું કશું નથી : માત્ર શાંતિ જ પવિત્ર છે : પોપ લીયો 14મા
પોપ લીયો 14માનો શાંતિ સંદેશ પશ્ચિમ એશિયા અને યુરોપમાં વધતા સંઘર્ષોના પરિપ્રેક્ષ્યમાં, રોમમાં પોપ લીયો 14માએ જણાવ્યું કે ‘પવિત્ર યુદ્ધ’ જેવી કોઇ વાસ્તવિકતા નથી—પવિત્ર માત્ર શાંતિ છે, યુદ્ધ નહીં. તેમણે દુનિયાને શાંતિ માટે તૈયારી કરવા હાકલ કર્યો અને ધર્મના નામે યુદ્ધ કરવું ધર્મ પર જ આક્રમણ ગણાવ્યું. પોપનો મુખ્ય સંદેશ પોપ લીયો 14માએ રોમમાં આપેલી … Read more