કરવાચોથની ભીડ વચ્ચે અમદાવાદના અર્બન ચોક ફૂડ બજારમાં ભીષણ આગ, 3 થી 4 આઉટલેટ્સ ઝપેટમાં

મકરબા‑કોર્પોરેટ રોડ

ગુરુવારે રાત્રે આશરે 8:00 વાગ્યે અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા ‘અર્બન ચોક’ ફૂડ બજારમાં આગ લાગી. અમદાવાદ અર્બન ચોક ફૂડ બજારમાં આગ કરવાચોથના તહેવારને કારણે ત્યાં લોકોની મોટી ભીડ હતી. ઘટનાની વિગત પ્રાથમિક જાણકારી અનુસાર આગ ચાટના એક સ્ટોલમાંથી શરૂઆત થઇ હતી અને તાત્કાલિક જ ફેલાતાં મોમોસ સહિતની આસપાસની સ્ટોલ્સ પર અસર પડી. … Read more