30 ઓક્ટોબરથી સાબરમતીથી બે નવી ટ્રેનો શરૂ થશે, કાશી વિશ્વનાથ અને બહુચર માતાના દર્શન સરળ બનશે

સાબરમતીથી નવી ટ્રેનો

30 ઓક્ટોબરથી સાબરમતીથી નવી ટ્રેનો શરૂ થશે પશ્ચિમ રેલવે દ્વારા 30 ઓક્ટોબરથી સાબરમતી (અમદાવાદ) પાસેથી બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરાશે. એક છે સાબરમતી–વારાણસી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12205/12206) જે દરરોજ દોડશે અને ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી વધારશે; બીજી છે મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ સેવા જે ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો તેમજ બેચરાજીમાં સ્થાન આવેલ બહુચર … Read more