ઢાકાની તુરાગ નદીમાંથી પૂર્વ એરફોર્સ અધિકારી તહસિફ સૌરીનો મૃતદેહ મળી આવ્યો, પરિવાર હત્યાનો આરોપ લગાવ્યો

સાબરમતીથી નવી ટ્રેનો

તહસિફ સૌરીનો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી મળ્યો બાંગ્લાદેશના પૂર્વ એરફોર્સ અધિકારી તહસિફ સૌરીનો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો છે. 28 વર્ષીય સૌરી 27 ઓક્ટોબરથી ગુમ હતા અને તેમના પરિવારજનો હવે હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. પરિવારનો દાવો છે કે તેમને શોખ હસીના દેશ છોડતી વખતેનો વીડિયો શેર કરવાના કારણને લઈને હેરાન કરવામાં આવ્યા … Read more