સાવરકુંડલામાં 70-80 વર્ષ જૂની ‘ઈંગોરિયા યુદ્ધ’ : હવે કોકડાનો ઉપયોગ, કારીગરો ત્રણ-ચાર મહિના પહેલા તૈયારીઓમાં વ્યસ્ત
ઈંગોરિયા યુદ્ધ: 70-80 વર્ષ જૂની પરંપરા અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ચાલી આવતી અનોખી પરંપરા ‘ઈંગોરિયા યુદ્ધ’ છેલ્લા 70-80 વર્ષથી ચાલી રહી છે. પરંપરા અંતર્ગત બે જૂથ સામસામે એકબીજાની તરફ સળગતા ઈંગોરિયા (હવે કોકડા) ફેંકીને ઉજવણી કરતા હોય છે. દ્રશ્યે જોખમી લાગતી હોવાથી લોકો આશ્ચર્યચકિત થાય છે, પરંતુ સ્થાનિકો દાવો કરે છે કે આ રમતમાં આજ … Read more