ધનતેરસે સોના-ચાંદીમાં અચાનક મોટો કડાકો, ચાંદી ₹3,440 અને સોનું ₹1,994 ગગડ્યું
ધનતેરસ સોના-ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો ધનતેરસના દિવસે બુલિયન માર્કેટ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદીના ભાવોમાં અચાનક અને તીવ્ર ઘટ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સંકેતો અને નફા બુકિંગના દબાણ હેઠળ ચાંદીમાં એકઝાટકે ₹3,440 નું ઘટાડો નોંધાયો અને ચાંદીનો ભાવ ₹1,83,700 પ્રતિ કિલો સુધી ગગડી ગયો. સાથેસાથે સોનામાં પણ ₹1,994 સુધીનું ઘટાડો નોંધાયો … Read more