તહેવારો પૂર્વે સોનામાં રૂ.4500ની તેજી; ચાંદીમાં તળિયેથી રૂ.10,000 ਉછાળો

અમદાવાદમાં 15 વર્ષ જૂના વાહનો સીઝ

સોનાના ભાવમાં તેજી અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો પડતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટ્યો હોવાની અહેવાલોની સામે વૈશ્વિક બજારમાં સોનાં અને ચાંદીના ભાવમાં તેજી જોવાઇ. પરિણામે વૈશ્વિક સોનું 4000 ડોલરને પાર ગયું અને અંતરરાષ્ટ્રીય કોટેશન મુજબ સોનાના ભાવ ઔંસપ્રતિ 4041-4042 ડોલર અને ચાંદી 51.99-52.00 ડોલર પર રહેતા જોવા મળ્યા. આન્ય બજાર અને કારણ અહેવાલ અનુસાર, મિડટર્મ … Read more