ક્રૂડતેલ ઉછળી 110 ડોલર બોલાતા પાંચ મહિનાની ટોચે; સોનું-ચાંદીમાં ફરી ઘટાડો
ક્રૂડતેલના ભાવમાં ઉછાળો મુંબઈમાં શનિવારે વૈશ્વિક સંજોગો અને સમાચારના પ્રભાવથી ક્રૂડતેલના ભાવમાં લગભગ ૪ ટકા ઊછાળો આવ્યો અને ભાવે બેરલના 110 ડોલર સુધી પહોંચી ગયા. આથી સ્થાનિક કરન્સી બજારમાં ડોલરની માંગ વધતા રૂપિયા નબળો પડ્યો અને ડોલર 95 પાર જોવા મળ્યું. સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદીના ભાવ ઘટ્યા અને મુંબઈ … Read more