કરવા ચોથ પર સોનું-ચાંદીમાં કડાકો: ચાંદી રૂ.4,710 અને સોનું રૂ.717 ઘટ્યું
કરવા ચોથ સોનું-ચાંદીના ભાવમાં ઘટાડો કરવા ચોથના પર્વને પગલે સોના-ચાંદીના ભાવમાં તેજ ઘટાડો નોંધાયો છે. સ્થાનિક MCX તેમજ વૈશ્વિક બજારમાં પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક સંકેતોના કારણે બુલિયન માર્કેટ પર દબાણ આવ્યું છે. MCX પર ચાંદીમાં પ્રતિ કિલો રૂ.4,710 અને સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.717 સુધીનો કડાકો નોંધાયો છે. MCX પર સોનાની સ્થિતિ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ … Read more