સોના-ચાંદીમાં તેજી: બે દિવસમાં સોનું ₹6,932 અને ચાંદી ₹13,346 મોંગી

ઝારખંડ ટ્રેલર અકસ્માત

સોના-ચાંદીના ભાવમાં તેજી સ્થાનિક બુલિયન માર્કેટ અને કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદીના ભાવમાં બે દિવસમાં તેજી નોંધાઈ છે. માહિતી અનુસાર ચાંદી ₹13,346 ઉંચી થઈને ₹1,90,184 પર ટ્રેડ કરી રહી છે અને સોનું ₹6,932 વધીને ₹1,46,109 ની સપાટીએ પહોંચ્યું છે. ભાવમાં વધારો રિપોર્ટ મુજબ વૈશ્વિક પરિબળો અને મજબૂત માંગને કારણે કીમતી ધાતુઓના ભાવ વધ્યા … Read more