વાયદા બજારમાં મોટો ધક્કો: 3 દિવસમાં સોનું 5969 અને ચાંદી 17893 રૂપિયા સુધી ઘટ્યા

વાયદા બજારમાં સોનું અને ચાંદી

વાયદા બજારમાં સોનું અને ચાંદીમાં તીવ્ર ઉથલપાથલ મોંઘવારીના ડેટા અને અમેરિકન ડોલરની મજબૂતીના પ્રભાવે વાયદા બજારમાં સોના-ચાંદીમાં તીવ્ર ઉથલપાથલ જોવા મળી છે. છેલ્લા 3 દિવસમાં સોનું 5969 રૂપિયા અને ચાંદી 17893 રૂપિયા સુધી ઘટતા બજારમાં જ્યારે ચિંતાનો માહોલ રહ્યું ત્યારે આજના સેશનમાં સોનું પ્રતિ દસ ગ્રામ 1802 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો 1612 રૂપિયા વધીને … Read more