સુરેન્દ્રનગરના સાયલાના નિભણી ડેમ નજીક ખેડૂતની હત્યાથી ચકચાર, પોલીસ તપાસ તેજ
સુરેન્દ્રનગરમાં ખેડૂતની હત્યા સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાં નિભણી ડેમ કાંઠે ઓવનગઢ ગામ નજીક એક ખેડૂત યુવક ઉપર હુમલો કરાયા બાદ તેની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, 2 દિવસ પહેલા દારૂ પીવાની બાબતમાં થયેલી માથાકૂટની અદાવતને લઇને બે શખ્સોએ આક્રમણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ઘટના … Read more