સુરેન્દ્રનગર રેલવે યાર્ડમાં માલગાડીના 2 વેગન ખડી પડયા, ટ્રેન વ્યવહાર ખોરવાયો
સુરેન્દ્રનગર રેલવે યાર્ડમાં ઘટના સુરેન્દ્રનગર રેલવે યાર્ડમાં બુધવારે બપોરે 1.30 વાગ્યે પનકી ધામથી હાપા જતી ખાલી માલગાડીના 2 વેગન પાટા પરથી ઉતરી ગયા. ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઇ નહોતી, પરંતુ રાજકોટ ડિવિઝનનું રેલવ્યવહાર અસરગ્રસ્ત રહ્યું. ટ્રેન વ્યવહાર પર અસર રેલવે તંત્રે કેટલાક એક્સપ્રેસ ટ્રેનોના માર્ગમાં ફેરફાર કર્યા અને પેસેન્જર ટ્રેનોની સેવાઓ આંશિક રીતે રદ કરી … Read more