300 મેચ અને 200 વિજય: ભારતે T20Iમાં ઇતિહાસ રચ્યો, ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યો
ભારત T20I ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાયેલી T20 મૅચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવી ટી20 ઈન્ટરનેશનલમાં ઇતિહાસ રચી દીધો. આ મેંચ ભારતની 300મી મેન્સ T20I હતી અને તે સાથે જ ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની 200મી જીત પણ નોંધાવી — જે વર્લ્ડ રેકોર્ડ ગણાય છે. ભારતે 181 રનના લક્ષ્યાંકનો પીછો કરી 19.5 ઓવરમાં … Read more