દક્ષિણ આફ્રિકાએ 696 ડબ્બાવાળી અને 7.6 કિમી લાંબી માલગાડી દોડી નવો વિશ્વ રેકોર્ડ રચ્યો
દક્ષિણ આફ્રિકાની લાંબી માલગાડી દક્ષિણ આફ્રિકા ખાતે ટ્રાન્સનેટ કંપની દ્વારા કરાયેલા પરીક્ષણ દરમ્યાન એકસાથે 696 ડબ્બાવાળી અને 7.6 કિલોમીટર લાંબી માલગાડી દોડી નવા વિશ્વ રેકોર્ડનું બનાવ્યું. કંપનીએ જણાવ્યા મુજબ, ટ્રેનને 17 ઓક્ટોબરે સલદાન્હા બે (Saldanha Bay)થી લોખંડની ખાણ તરફ લઇ જવાઈ હતી અને ખાલી ડબ્બા સાથે આ સફરે કુલ 860 કિલોમીટરનું અંતર બંને દિવસમાં પૂર્ણ … Read more