સુરેન્દ્રનગરમાં ગેરકાયદે HVO ફ્યુઅલનું વેચાણ: વસ્તડી નજીક પંપ સીલ, 1240 લીટર સીઝ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે HVO ફ્યુઅલનું વેચાણ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગેરકાયદે HVO (હાઇડ્રોટ્રીટેડ વેજીટેબલ ઓઇલ) ફ્યુઅલનું વેચાણ થઇ રહ્યું હોવાની શંકા પર તંત્રએ એક પેટ્રોલ પંપ પર દરોડો પાડ્યો અને પંપ સીલ કરી દીધો છે. “સમુદ્ર એગ્રો એજન્સી (અલગારી પ્રોડક્ટ)” દ્વારા સંચાલિત પંપ પરથી કુલ 1240 લીટર HVO ફ્યુઅલ, જેની કુલ … Read more