સુરેન્દ્રનગરના સાયલામાં કારની અડફેટે મહિલાનું મોત, 2 બાળકોએ માતા ગુમાવી, સિવિલમાં PM માટે 5 કલાક રઝળપાટ!

અમદાવાદ–ખડગપુર સ્પેશિયલ ટ્રેન

સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં મહિલાનું મોત સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક અડાળા બોર્ડ પાસે ગત દિવસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક પર સવાર 38 વર્ષીય પ્રતિભાબેન પાટડીયાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તેમના પતિ ગંભીર ઈજાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનામાં તેમના 2 માસૂમ બાળકો પોતાની માતા ગુમાવી ગયા છે. અકસ્માત … Read more