“આપણું ભવિષ્ય સ્પર્ધા નહીં, સહયોગથી નક્કી થાય…”: ASEAN સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન
આસિયાન સમિટમાં વડાપ્રધાન મોદીએ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત શિખર સંમેલનમાં આસિયાન સમિટમાં ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહકાર પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આ વિસ્તારમાં ભવિષ્ય પરસ્પર સ્પર્ધાની બદલે પરસ્પર સહયોગથી નક્કી થવું જોઈએ. તેમણે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે શાંતિ અને સ્થિરતાના મહત્વ પર પણ વધારે ભાર મુક્યો. પીએમ મોદીએ લોકો વચ્ચેના … Read more