ટાઇગર ટ્રાયમ્ફ 2026: ભારત અને યુએસની ત્રણેય સેનાઓ વચ્ચે પાંચમી સંયુક્ત HADR કવાયત વિશાખાપટ્ટનમમાં શરૂ

કાસમઆલા કબ્રસ્તાન

ટાઇગર ટ્રાયમ્ફ 2026: સંયુક્ત HADR કવાયત 3 નવેમ્બર 2026ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સની ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) કવાયત “ટાઇગર ટ્રાયમ્ફ 2026″ની પાંચમી આવૃત્તિ પ્રારંભ થઈ. કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના દળો વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત કરવાનો અને પ્રાદેશિક સંકટો અને કુદરતી આપત્તિઓ સામે ઝડપી પ્રતિભાવ … Read more

નેપાળની મદદ માટે ભારત આગળ, પૂર પીડિતો માટે 10 ટન રાહત સામગ્રી મોકલાઈ

કાસમઆલા કબ્રસ્તાન

નેપાળમાં પૂર પીડિતો માટે સહાય ભારતે નેપાળમાં આવેલી ભયાનક પૂરથી પીડિતોને સહાય પહોંચાડવા માટે 10 ટન HADR સહાય અને જરૂરી દવાઓ મોકલી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરએ X પર લખ્યું કે નેપાળમાં આવેલી ભયાનક પૂરથી નિપટવા માટે ભારત તરફથી 10 ટન HADR સહાય અને જરૂરી દવાઓ મોકલવામાં આવી છે.