રિજિજુ બોલ્યા- ભારતનું અપમાન કરવા પર કોણ હસે છે: ઇટાલીના નેતાએ ‘વોટ ચોર, ગાદી છોડો’નો નારો લગાવ્યો હતો, દાવો- રાહુલે તાળીઓ પાડી
ભારતનું અપમાન: ઇટાલીના નેતાએ ‘વોટ ચોર, ગાદી છોડ’નો નારો લગાવ્યો નવી દિલ્હી — 3 કલાક પેહલા: હૈદરાબાદમાં આયોજિત ભારત સમિટમાં ઇટાલીના પ્રતિનિધિ જિયાકોમો ફિલિબેકે સભામાં ‘વોટ ચોર, ગાદી છોડ’નો નારો લગાવ્યો અને તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં રાહુલ ગાંધી તાળીઓ પાડતા દેખાય છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ નામ … Read more