ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદીને તેમના 76મો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના 76મા જન્મદિવસ પર વિશ્વના અનેક નેતાઓ પાસેથી અભિનંદન મેળવી રહ્યા છે. ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના X એકાઉન્ટ પરથી વિશેષ શુભેચ્છા પાઠવી અને પીએમ મોદાની સારા સ્વાસ્થ્ય, ઉર્જા અને સફળતા માટે ત્રણ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. મેલોનીએ ભારત-ઇટાલી સંબંધોને મજબૂત બનાવવાની પણ શુભેચ્છા … Read more