Geran-5 જેટ ડ્રોન: ઝડપ, ઉંચાઈ અને રેન્જ યુક્રેનની એર ડિફેન્સ માટે પડકારરૂપ

Geran-5 જેટ ડ્રોન

Geran-5 જેટ ડ્રોનની ટેકનિકલ ક્ષમતા રશિયા દ્વારા ઉપયોગ કરવામાં આવતા Geran-5 નામના જેટ સંચાલિત ડ્રોનની ટેકનિકલ ક્ષમતા અને ઊંચી ગતિ યુક્રેનની એર ડિફેન્સ માટે નવી પડકારરૂપ પરિસ્થિતિ સર્જી રહી છે. યુક્રેનની ડિફેન્સ ઇન્ટેલિજન્સના ડેટા પ્રમાણે Geran-5ની ક્રૂઝ સ્પીડ 450 થી 600 કિમી પ્રતિ કલાક, મહત્તમ ઉડાન ઊંચાઈ 6,000 મીટર અને રેન્જ આશરે 950 કિમી છે. … Read more