કમર-પેટના સામાન્ય દુખાવાથી મેળવો રાહત | Gujarat Samachar
કમર-પેટના દુખાવામાં રાહત કમર અને પેટનો સામાન્ય દુખાવો ઘણીવાર સાથે જોવા મળે છે. પેટમાં ગેસ ભરાવો, અપચો અથવા માંસપેશીઓમાં ખેંચાણ હોવાથી પેટ અને કમરમાં દુખાવો થઈ શકે છે. વધુમાં માનસિક તાણના કારણે માંસપેશીઓ જકડાઇ જાય છે — ખાસ કરીને ગળા અને પીઠના ઉપરના ભાગની માંસપેશીઓ જકડાયા હોય તો પીઠનો દુખાવો વધે છે. લાંબા સમય સુધી … Read more