નર્મદાના નીરના ભરોસે ન રહો: મંત્રી સ્વરૂપજી ઠાકોરે જળસંકટ સ્વીકાર્યું, ખેડૂતોને ચેતવ્યા
નર્મદાના પાણીનો જળસંકટ બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં આગામી ઉનાળામાં પાણીનું ભયાનક સંકટ સર્જાતું હોઈ શકે તે બાબત રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે જાહેરમાં સ્વીકારવી હતી. મંત્રીએ જણાવ્યું કે, ઓછા વરસાદને કારણે નર્મદાનું પાણી પૂરતું ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ બનવું મુશ્કેલ છે. મંત્રીએ શું કહ્યું? સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આ વર્ષે ઓછા વરસાદને લીધે નર્મદાનું પાણી પૂરતું નહીં … Read more