ઈશાક ડારની સામે રાજનાથ સિંહે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો: કહ્યું- આતંકવાદીઓને આશરો આપનારાઓ સામે એકસાથે ઊભા રહો, ચીન પર પણ નિશાન સાધ્યું
રાજનાથ સિંહે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં આતંકવાદ વિરુદ્ધ કડક સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે આતંકવાદને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં અને આતંકવાદીઓને પૈસા આપનારા, તેમનું સમર્થન કરનારા અને તેમને આશ્રય આપનારાઓનો કોઇ સ્થાન હોવું જોઈએ નહિ. રાજનાથ સિંહે આગ્રહ કર્યો કે આતંકવાદ સામે કાર્યવાહી કરતી વખતે … Read more