‘યુદ્ધ હવે સરહદ પર જ નહીં, સોશિયલ મીડિયા પર ખેલાય છે’: સિલીગુડીમાં જવાનો વચ્ચે બોલ્યા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ!
સોશિયલ મીડિયા યુદ્ધના પડકારો સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સિલીગુડીમાં બાગડોગરા એરફિલ્ડ ખાતે ભારતીય વાયુસેના અને સેનાના જવાનો સાથે દિવાળી ઉજવણી કરી અને બદલાતા યુદ્ધના સ્વરૂપ તેમજ નવા સુરક્ષા પડકારો અંગે સંબોધન કર્યું. તેમણે ડ્રોન- અને સાઈબર હુમલા સાથે સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી ભ્રામક અફવાઓને વિશેષ પડકાર તરીકે સૂચવ્યા અને જવાનોને સતર્ક રહેવા તથા ટેક્નોલોજી અપનાવવા જણાવ્યું. … Read more