ITBPના ડીજીના નિવેદનથી રાજકીય ચર્ચા ગરમાવી, અરુણાચલ LAC પર ઘર્ષણ ચાલુ હોવાનું કબૂલ્યું
ITBPના ડીજીના નિવેદનથી રાજકીય ચર્ચા ગરમાઈ ગુજરાત સમાચારના રિપોર્ટ અનુસાર ITBPના મહાનિર્દેશક શત્રુજીત કપૂરએ ગુરુવારે ‘હિમવીર સન્માન સમારોહ’માં જણાવ્યું કે અરુણાચલ LAC પર ઘર્ષણ થાય છે. તેમણે ITBPના તાજેતરમાં રચાયેલા ‘શૌર્ય કમાન્ડો’ની પ્રશંસા કરી અને જણાવ્યુ́ કે તેઓ સરહદ પર મોરચો સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. ડીજીના આ નિવેદન બાદ કોંગ્રેસની તરફથી કેન્દ્ર સરકાર … Read more