અરુણાચલ સરહદે ચીની સૈનિકો સાથે રોજબરોજ ઘર્ષણ હોવાનો આઈટીબીપીના વડાએ ખુલાસો

અરુણાચલ સરહદે ચીની સૈનિકો

અરુણાચલ સરહદે ચીની સૈનિકો સાથે ઘર્ષણ આઈટીબીપીના વડા શત્રુજીત કપૂરે અરુણાચલ પ્રદેશની સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે દરરોજ ઘર્ષણ થતું હોવાનો ખુલાસો કર્યો છે. તેમનાં શબ્દો અનુસાર, જુલાઇથી તણાવ વધ્યો છે અને અનેક સ્થળોએ બંને પક્ષો સામને આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત આ પરિસ્થિતિને સામનો કરવા માટે આઈટીબીપીને આધુનિક શસ્ત્રો અને … Read more