અરુણાચલમાં કોંગ્રેસનો દાવો: ચીની સૈનિકો 40-50 કિમી અંદર ઘૂસ્યા, સેનાએ વાયરલ વીડિયો નકલી ઠેરવ્યો

સુરત નાસીરનગર ડિમોલિશન

અરુણાચલમાં ચીની સૈનિકો 40-50 કિમી અંદર ઘૂસ્યા ઇટાનગર — 15 કલાક પહેલાં અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બોસિરામ સિરમએ દાવો કર્યો છે કે અપર સુબનસિરી જિલ્લામાં ચીની સૈનિકો ભારતીય સરહદમાં 40-50 કિલોમીટર સુધી ઘૂસી ગયા છે અને અનેક સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો સામસામે ઊભા રહ્યા છે. તેમની એમ કરેલ દાવો મુજબ તેમની આ સ્થિતિને પગલે … Read more