અરુણાચલ: પાસીઘાટમાં ડેમ વિરોધી પ્રદર્શન હિંસક બન્યું — સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનો પર તોડીફોડી, આગચંપી
અરુણાચલ ડેમ વિરોધી પ્રદર્શન હિંસક બન્યું અરુણાચલ પ્રદેશના ઈસ્ટ સિયાંગ જિલ્લાના પાસીઘાટમાં પ્રસ્તાવિત 11,200 મેગાવોટ ક્ષમતા ધરાવતો સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ (SUMP)ના વિરોધમાં શુક્રવારે ચાલતા વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું. સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાને ‘જેન ઝી’ ગણાવતા સૈંકડો તોફાનીઓએ અનેક સરકારી કચેરીઓ, બે પોલીસ સ્ટેશનો અને 8 પોલીસ વાહનોમાં તોડફોડ કરી અને કેટલીક જગ્યાઓ પર … Read more