ITBP ચીફે કહ્યું- અરુણાચલમાં ચીન સાથે અથડામણો થઈ હતી: ગલવાન જેવી ઘટના ફરી ન બને તે માટે ડ્રોન ફોર્સ પર ફોકસ, નિવૃત્તિના 7 દિવસ પહેલાં નિવેદન
ITBP ચીફે અરુણાચલમાં ચીન સાથે અથડામણો અંગે માહિતી આપી ITBPના ડીજી શત્રુજીત કપૂરે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે સૈનિકો સામસામે આવ્યા છે અને કેટલીક જગ્યાઓ પર અથડામણની પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે જુલાઈના અંતથી અપર સુબનસિરી જિલ્લામાં તણાવ યથાવત છે. ડ્રોન ફોર્સ પર ફોકસ શત્રુજીતે જણાવ્યું કે ITBPની મોટી આધુનિકીકરણ યોજના માટે … Read more